જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ સાબરકાંઠા દ્વારા ચાલતી વોટરશેડ યોજના અંતર્ગત MDT/WDT ઓનલાઈન સ્ટાફ ભરતી બાબતે, તમામ કેડરના ઉમેદવારોની કચેરી દ્વારા આખરી પસંદગી પામેલા ઉમેદવારો ની પ્રથમ મેરીટ યાદી માટે અહી ક્લિક કરો.

www.arjikaro.com વેબસાઈટ ઓનલાઈન જોબ એપ્લીકેશનની સુવિધા પૂરી પાડે છે. જેમાં અરજદાર ઈન્ટરનેટ ના માધ્યમથી જુદીજુદી કચેરીમાં થનાર ભરતીની માહિતી મેળવી શકે છે, તેમજ ઓનલાઈન એપ્લાય કરી શકે છે. આ સુવિધાથી અરજી કરનારના સમય અને નાણાંની બચત થાય છે અને ભરતી પ્રક્રિયા પારદર્શક બને છે.

New User?
Already Registered?
Need Technical Help?
92274 87416
96016 19512
81550 22520
Email : arjikaro@gmail.com
How to Apply (અરજી કરવાની રીત)
Step 1 : અરજી કરવા માટે તમારા નામની નોંધણી (Register) હોવી જરૂરી છે. નોંધણી થયા પછી તમે તમારા નોંધણી કરતી વખતે આપેલ E-mail અને Password નો ઉપયોગ કરી લોગીન કરી શકશો.
Step 2 : જો તમારું નામ નોંધાયેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો અને નોંધણી કરતી વખતે આપેલ E-mail / User name અને Password નો ઉપયોગ કરી લોગીન કરી શકશો.
Step 3 : જો તમે તમારો Password ભૂલી ગયા હોય તો Forgot password ? પર ક્લિક કરી નવો Password મેળવી શકશો.
Step 4 : લોગીન થયા પછી, તમારી પસંદની જોબ એપ્લાય કરવા માટેના સ્ટેપ્સ આપેલ છે.

Latest Jobs (તાજેતરની જાહેરાત)

View All Jobs
# Post Name No.of Post Department (*) Last Date Fees#(Rs.) Apply Advertisement Job Profile
No Jobs Found
# Fees : Rs.100 for SC/ST candidate.
## Age Limit : Min. 18 Years & Max. 40 years on 31/07/14
*MDT-Multi Disciplinary Team.
*WDT-Watershed Development Team.