FAQ FREQUENTLY ASKED QUESTIONS

1) મારી અરજી રજીસ્ટર થઇ છે કે નહિ તે હું કેવી રીતે જાણી શકું ?

"PRINT APPLICATION" પર જઈ તમે તમારો "ACKNOELEDGEMENT NO" અને "DATE OF BIRTH" ભરીને તપાસી શકો , જો તમારો ACKNOELEDGEMENT LETTER(PDF) ડાઉનલોડ કરવા મળે, તો તમારી એપ્લીકેશન રજીસ્ટર થઇ ગઈ છે.


2) મને મારી અરજીની નોંધણી માટે ઈમેઈલ કે SMS પ્રાપ્ત થયો નથી.

જો કોઈ ઈમેઈલ કે SMS પ્રાપ્ત ના થયો હોય તો, "PRINT APPLICATION" પર જઈ, જરૂરી વિગતો ભરીને તમારી અરજી તપાસી શકશો.


3) ઓનલાઇન અરજી રજૂઆત કર્યા બાદ મને નોંધણી નંબર ખાલી / ઝીરો મળ્યો ?

ઓનલાઇન અરજી કર્યા બાદ જો તમને નોંધણી નંબર ખાલી / ઝીરો મળ્યો હોય તો, "PRINT APPLICATION" પર જઈ, જરૂરી વિગતો ભરીને તમારી અરજી તપાસી શકશો.


4) સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી, મારે ખાલી સ્ક્રીન / ઈન્ટરનેટ જોડાણ જતું રહ્યું / કમ્પ્યુટર બંધ થઇ ગયું /કમ્પ્યુટર હેંગ થઇ ગયું / કમ્પ્યુટર SHUT DOWN થઇ ગયું વગેરે સમસ્યા આવી , તો મારી અરજી રજીસ્ટર થઇ છે કે નહિ તે હું કેવી રીતે જાણી શકું ?

"PRINT APPLICATION" પર જઈ તમે તમારો "ACKNOELEDGEMENT NO" અને "DATE OF BIRTH" ભરીને તપાસી શકો. .


5) મને મારા ઇમેઇલનો જવાબ મળ્યો નહી

તમે 81550 22520 નંબર પર કોલ કરી શકો અથવા arjikaro@gmail.com પર ઇમેઇલ મોકલી શકો.


6) સમસ્યા માટે લખતી વખતે મારે કઈ કઈ વિગતો આપવી જોઈએ?

તમારે તમારું નામ, EMAIL, ફોન નંબર આપવા જરૂરી છે જેથી કરીને અમે તમને EMAIL અને SMS કરી શકીએ.


7) હું અરજીમા દાખલ કરેલી વિગતો સુધારવા / બદલવા માગું છું?

એકવાર અરજી કર્યા પછી, વિગતો સુધારી શકાતી નથી. જરૂર જણાય તો હેલ્પલાઈન નંબર પર ફોન કરવા વિનંતી.


8) કોઈ પણ પરીક્ષા માટે કોઈ પણ વ્યક્તિ ઓનલાઇન અરજી કરી શકે?

જો તમારી ઉંમર 18 થી 40 વર્ષ હોય અને શૈક્ષણિક લાયકાત જાહેરાત મુજબની હોય તો તમે અરજી કરી શકો.


9) PAGE LOAD કરવામાં વધારે સમય લાગે તો શું કરવું ?

તમે થોડા સમય પછી ફરી પ્રયત્ન કરો અથવા 8155022520 આ નંબર પર ફોન કરો.


10) ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કઈ કઈ વિગતો જરૂરી છે ?

અહી આપેલી માહિતી ભરવી જરૂરી છે. PERSONAL INFORMATION, PASSPORT SIZE PHOTO, PERSONAL DIGITAL SIGNATURE, CAST CERTIFICATE(IF APPLICABLE),LEAVING CERTIFICATE, HSC MARKSHEET AND OTHER INFORMATION.


11) ફોર્મમાં પૂછેલ વિગતો જેવી કે ફોન / મોબાઇલ / ઈમેઈલ વગેરે ભરવી જરૂરી છે?

હા, એ બધી માહિતી પરથી અમે તમને SMS અને EMAIL મોકલી શકીએ તે માટે જરૂરી છે.


12) PASSPORT SIZE PHOTO અને SIGNATURE છેલ્લે અપલોડ કરીએ તો ચાલે ?

ના, PASSPORT SIZE PHOTO અને SIGNATURE તમે એપ્લીકેશન રજીસ્ટર કરો ત્યારે જ અપલોડ કરવા જરૂરી છે.