HOW TO APPLY (અરજી કરવાની રીત)
  • ૧. PASSPORT SIZE PHOTO, SCANNED SIGNATURE, MINIMUM GRADUATE MARKSHEET ફાઈલ ને એક - એક કરી અપલોડ કરો. અપલોડ કર્યા પછી તરત જ તમને ડોક્યુમેન્ટનો PREVIEW જોવા મળશે.
  • ૨. PERSONAL INFORMATION માં બાકી રહેલી તમારી તમામ વિગતો ભરવી.
  • ૩. હવે તમારી ભાષાકીય જાણકારીની વિગતો પસંદ કરો.
  • ૪. તમારી બધી શૈક્ષણિક વિગતો ભરો.
  • ૫. જો અગાઉ તમે ક્યાં નોકરી કરેલી હોઈ તો તમારા અનુભવની વિગતો ભરો.
  • ૬. તમારી અરજી SUBMIT કરવા માટે બાહેંધરી વાંચીને 'YES' સિલેક્ટ કરો અને 'CONFIRM' બટન પર ક્લિક કરો. તમને અરજી Submit થઈ ગયાનો મેસેજ ACKNOWLEDGEMENT NO સાથે સ્ક્રીન ઉપર, તમારા મોબાઇલ અને ઈ-મેલ પર આવશે.